ઘર ખાલી કરવું

બધી ટેનન્સીઓનો રવિવારે અંત થાય છે, એ દિવસે નહી કે જ્યારે તમે ખાલી કરો છો.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

અગર મને છોડવાની ઇચ્છા હોય તો મારે શું કરવુ જોઇએ?

તમારે જે તારીખે તમારી ટેનન્સીનો અંત કરવો હોય તેનાં ઓછામાં ઓછાં 4 અઠવાડીયા પહેલાં અમને લેખિતમાં જણાવવું જરૂરી છે. અગર તમે અમને જણાવો નહી તો અમે તમને પૂરાં 28 દિવસનાં સમયગાળાનું ભાડું લઇ શકીએ છીએ. સોમવારે ચાવીઓ તમારી નેબરહુડ ઓફીસનાં સ્વાગતકક્ષ પર પાછી આપેલી હોવી જોઇએ. તમારી ટેનન્સીનો અંત જુઓ.

મને ના જોઇતી વસ્તુ બાબત હું શું કરું?

તમે તમારું બધું રાચરચીલું, તમારી પોતાની માલિકીની વસ્તુઓ અને કોઇ પણ કચરો ઘર છોડતાં પહેલાં કાઢી નાખવા જોઇએ. અમે સામાન્યપણે મિલકતમાં રહી ગયેલી કોઇ પણ વસ્તુઓ કાઢી નાખવાં માટે તમારી પાસેથી ખર્ચ લઇશું. કાઉન્સિલની પર્યાવરણની સેવાઓનો ના જોઇતી વસ્તુઓ ભેગી કરીને લઇ જવા માટે તમારે સંપર્ક કરવો જોઇએ.

અગર મેં મારાં ઘરમાં કોઇ પણ કામ કરાવ્યું હોય તો એનું શું?

અગર તમે અમારી કોઇ પણ સ્થિર જડીત વસ્તુઓ અથવા જડેલી વસ્તુઓ કાઢી નાખી હોય તો એમને પાછી મુકવી પડશે, સિવાય કે જ્યારે તમે કામ કરવાની પરવાનગી મેળવી ત્યારે એની જરૂર ન હતી એ વાત માટે અમે સંમત થઇએ. અગર તમે વસ્તુઓ જેવી રીતે હતી એ સ્થિતીમાં પાછી ના મુકો તો અમે તમને એ છોડ્યાં પછી બનાવવાનો અને કોઇ નુકસાન થયું હોય તો એનો ખર્ચ લઇશું . તમે જ્યારે ઘર છોડીને જતાં હોવ ત્યારે અમુક પ્રકારનાં સુધારાઓ કરેલા હોય એ માટે વળતરનો દાવો કરી શકો છો જો તમે એ સુધારા કરતી વખતે અમારી સંમતિ લીધી હોય તો. તમારાં ઘરમાં સુધારાઓ જુઓ.

અગર હું છોડું અને ભાડાનું ઋણ બાકી હોય તો શું?

તમે હજુ પણ એ પૈસાં માટે જવાબદાર છો જે તમારું અમારાં પરનું ઋણ છે. અગર તમે એની અમને ચુકવવાની ગોઠવણ ના કરો તો આ મામલો ન્યાયાલયમાં જશે અને જબરદસ્તીથી તમારે ચુકવવા પડશે.

તમારી ટેનન્સીનો અંત

ઘર ખાલી કરવા માટે ચેકલીસ્ટ

ચાવીઓ પાછી આપતાં પહેલાં, એ સુનિશ્ચિત કરો કે :