સલામતી અને સુરક્ષિતતા

થોડાં સહેલાં સાવચેતીનાં પગલાં લેવાથી, તમે તમારા ઘરને ખતરાથી રોકી શકો છો અથવા તમારા કુટુંબને સંતાપ મુક્ત રાખી શકો છો.

ગૅસની દુર્ગંધ – શું કરવું

નેશનલ ગ્રીડ (ગૅસ) - 0800 111999 પર તમારાં ઘરની બહારથી ફોન કરો. ઘરની અંદરથી ફોન કરવાથી ધડાકો થઇ શકે છે.

આગ રોકવી

કાર્બન મોનોક્સાઇડનો ધુમાડો રોકવો

પાણી ભરાવું અટકાવવું

વીજળી અંગે સુરક્ષિતતા

દરવાજામાં પ્રવેશની યંત્રણાઓ

સુરક્ષિતતા જાળવવા માટે:

સુરક્ષિતતા