સંપર્ક પત્રક
0800 નંબરો પર કેટલાંક મોબાઇલોને છોડીને, પે ફોનથી અથવા તમારાં ઘરનાં ફોન પરથી મફતમાં કરી શકો છો.
Hackney Homes (હેક્ની હોમ્સ)
- સામાન્ય પૂછ-પરછ 020 8356 3000
- આવાસીય સંપર્ક કેન્દ્ર (ગૅસની જાળવણી સાથે) 020 8356 3691
તમે દિવસનાં 24 કલાક, અઠવાડીયાનાં 7 દિવસ ફોન કરી શકો છો. - નેબરહુડ ઓફીસ
- North East: Stamford Hill & Clapton 020 8356 6500 સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
- North West: Stoke Newington 020 8356 6152 સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
- Homerton 020 8356 7800 સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
- De Beauvior y Queensbridge 020 8356 6600 સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
- Shoreditch 020 8356 6705 સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
- Hackney Homes મુખ્ય કાર્યાલય Christopher Addison House, 72 Wilton Way, London E8 1BJ
- ઇ-મેઇલ
તમે મોટા ભાગનાં હેકની હોમ્સનાં કર્મચારી સદસ્યોને ઇ – મેઇલ દ્વારા તેમનું નામ આ પ્રકારે મુકીને સંપર્ક કરી શકો છો.
પદ્ધતિ : પહેલુંનામ . ઉપનામું @ hackneyhomes .org.uk
અગર કોઈ કર્મચારી ઓફીસની બહાર ગયો હોય તો, તમને સ્વયં ચાલિત ઉત્તર મળશે. આ તમને કહેશે ક્યારે તે વ્યક્તિ ઉપલબ્ધ થશે અને અગર તમારી પૂછ-પરછ ખુબ જ તાત્કાલિક હોય તો અન્ય વ્યક્તિનું નામ કહીને એને સંપર્ક કરવાનું કહેશે. - ટેનન્ટ પાર્ટીસિપેશન ટીમ 020 8356 7845
- ફરીયાદ દળ 020 8356 5022
housing.complaints@hackneyhomes.org.uk
Corporate Complaints, Hackney Homes, Clapton Neighbourhood Office, 136-142 Lower Clapton Road, London E5 0QD - તમારું ઘર ખરીદવું 020 8350 5000
- વેબસાઇટ www.hackneyhomes.org.uk
તમે અમારી વેબસાઇટ પર લોગ-ઓન કરીને અમારા પૂછ-પરછ પત્રક ભરીને અમારો સંપર્ક કરી શકો છો.
તમને કાઉન્સિલનાં મુખ્ય પુસ્તકાલયોમાં ઇંટરનેટનો વાપર મફતમાં કરવા મળી શકે છે.
Hackney Council (હેક્ની કાઉન્સિલ)
- સામાન્ય પૂછ-પરછ 020 8356 3000
- ભાડાઓ અને લાભો :
રોકડ કાર્યાલય :
- 2 હિલમેન સ્ટ્રીટ, હેકની, લંડન ઇ 8 1 એફ.બી (ટાઉન હોલની પાછળ) સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 4.30 સુધી
- 24 કલાક સ્વયંચાલિત લાઇન 020 8356 5050
- નિગમ સંપર્ક કેન્દ્ર 020 8356 3000 સોમ થી શુક્ર સવાર ના 9 થી સાંજ ના 4.30 સુધી
કાઉન્સિલ ટેક્સ 020 8356 3154 - સ્થાનાંતર:
રીહાઉસીંગ દળ 020 8356 5759 - અન્ય:
નિગમ સંપર્ક કેન્દ્ર (ફરીયાદો, કાઉન્સિલર માહિતી, રજિસ્ટ્રાર, ફરીયાદો વગેરેનો સમાવેશ) 020 8356 3000
Hackney Choice (CBL) 020 8356 2135
ઘરને લગતી સલાહ અને ઘર વગર 020 8356 2929
ધોરીમાર્ગોની જાળવણી (રસ્તાઓની લાઇટોનો સમાવેશ) 020 8356 2897
અવાજનો અહેવાલ 020 8356 4455
પાર્કિંગની પૂછ-પરછ 020 8356 8877
ગંદકીનું વ્યવસ્થાપન (ગંદકીનો, પેસ્ટ કંટ્રોલ અને રીસાયકલીંગનો સમાવેશ) 020 8356 6688
TMO Offices (ટી.એમ.ઓ. ઓફીસો)
- Clapton Park TMO: સોમ, બુધ, ગુરુ, શુક્ર સવાર ના 9 થી, સાંજ ના 5 સુધી, મંગળ સવાર ના 9 થી સાંજ ના 7 સુધી દર મહીનાનો પહેલો શનિવાર, સવાર ના 10 થી બપોર ના 2 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય020 8356 6300
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 0800 175 7275 - Cranston TMO: સોમ, બુધ, ગુરુ, શુક્ર સવાર ના 8.30 થી સાંજ ના 5 સુધી, મંગળ બપોર ના 12 થી સાંજ ના 7 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય020 7684 6873
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 0800 328 1955 - Lordship South TMO: સોમ-શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 8211 8363
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8356 2300 - Suffolk Estate TMO: સોમ, બુધ, ગુરુ, શુક્ર સવાર ના 9.30 થી બપોર ના 12.30 સુધી, બપોર ના 2 થી સાંજ ના 4 સુધી, બુધ સવાર ના 9.30 થી બપોર ના 12.30 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 7923 3774
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8356 2300 - Tower TMO: સોમ-શુક્ર સવાર ના 10 થી બપોર ના, 12 સુધી, બપોર ના 2 થી સાંજ ના 4 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 7254 8314
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8356 2300 - Wick Village TMO: સોમ, બુધ, ગુરુ 9-1, 2-4.45 બુધ 1-સાંજ ના 5 સુધી, શુક્ર 1.30-સાંજ ના 5 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 8533 4311
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8523 2211 - Wyke Estate TMO: સોમ-શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 8533 6077
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8356 2300 - Arden TMO: સોમ-શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 7739 7075
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8356 2300 - Wenlock Barn TMO: સોમ-શુક્ર સવાર ના 9 થી સાંજ ના 5 સુધી
ટેનન્સી પૂછ-પરછો અને સમાર કામ દિવસ સમય 020 7253 2371
કાર્યાલયના સમય પછીની કટોકટીઓ 020 8356 3691
કટોકટીઓ
- ગૅસ: ગળતર - National Grid (Gas) 0800 111999
- વીજળી પાવર જવો (તમારું બીલ જુઓ)
- પોલીસ/આગ/ઍમ્બ્યુલન્સ - કટોકટી 999
- સામાજ કાર્ય તત્કાલ સેવા 020 8356 2300
- ગટરયોજના (Thames Water) 0845 920 0800
